News of Tuesday, 4th November 2025
ટંકારા જૈન સમાજના યુવા અગ્રણી ચેતન કારાવડીયાનો જન્મદિન

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા, તા. ૪ : જૈન સમાજના યુવા અગ્રણી ચેતન કારાવડીયા નો જન્મદિવસ છે. ટંકારામાં જૈન સમાજના યુવા અગ્રણી તેમજ હંમેશા સમાજસેવામાં અગ્રેસર ચેતન કંદોઈના હુલામણા નામથી જાણીતા ચેતનભાઇને જન્મદિવસની ચારે બાજુથી શુભકામના પાઠવવામાં આવી રહી છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
