તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th November 2025
વન અને પર્યાવરણના સંયુકત સચિવ મનિષ મોદીનો જન્મદિન

રાજકોટઃ રાજયના વન અને પર્યાવરણ વિભાગમાં સંયુકત સચિવ તરીકે (સચિવાલય કેડર) ફરજ બજાવતા શ્રી મનિષ મોદીનો જન્મ તા. પ નવેમ્બર ૧૯૬૯ ના દિવસે થયેલ. આજે ૫૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઅો વાણિજય અને કાયદા ક્ષેત્રે ઉચ્ચ શૈક્ષણિક પદવી ધરાવે છે. ભૂતકાળમાં પંચયત, નાણા, શહેરી વિકાસ વિભાગ, ચૂંટણી પ્રભાગ વગેરેમાં ફરજ બજાવી ચૂકયા છે.
ફોન નં. ૦૭૯-૨૩૨૫૨૧૫૪
મો. ૯૯૭૮૪ ૦૬૯૮૧ ગાંધીનગર
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
