News of Wednesday, 5th November 2025
એડવોકેટ સમીર રાણીંગાનો જન્મદિન

રાજકોટઃ શહેરના એડવોકેટ એન્ડ નોટરી ભારત સરકાર શ્રી સમીર રાણીંગાનો આજે જન્મ દિવસ છે.તેમના અધ્યાત્મ ગુરુ પરમ પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજના આશીર્વાદ મળેલ છે. તેઓના ગુરુ શ્રી સ્વ.અભયભાઈ ભારદ્વાજને ત્યાં ૨૦૦૯ થી વકીલાતના વ્યવસાયની શરૂઆત કરેલ અને શ્રી રાજકોટ નાગરિક સહકારી બેંક લી., શ્રી રાજકોટ ડીસ્ટ્રીક કો.ઓ.બેંક લી., સિટીઝન કો.ઓ.બેંક લી. માં પેનલ એડવોકેટમાં ફરજ બજાવે છે. તેઓ રાજકોટ વોર્ડ નં.૮ માં ભાજપના ઉપ પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ તા.૩૧/૧૨ સુધી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાગળો માં ટ્રુ કોપી ફ્રીમાં કરી આપશે. (મો.૯૯૨૫૯ ૧૫૬૮૮)
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
