<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

મહેન્‍દ્ર આયલાણીનો આજે જન્‍મદિવસ

 

રાજકોટઃ સામાજિક કાર્યકર તથા સૌરાષ્ટ્ર સેતુ સાંધ્‍ય દૈનિકના પ્રકાશક મુદ્રક માલીક મહેન્‍દ્ર આયલાણીનો આજેજન્‍મદિવસ છે. તેઓ નમ્રતાગ્રીન ફાઉન્‍ડેશન  ચલાવી રહ્યા છે તેઓને તેમના  પપ્‍પા સુરેશભાઈ, મમ્‍મી કવિતાબેન ભાઈ કરણ બેન ભાવનાબેન  તથા મિત્રોએ મો.૮૨૦૦૦૧૨૯૦૬ ઉપર શુભેચ્‍છા પાઠવી છે

(3:54 PM IST)