News of Wednesday, 5th November 2025
રાજકોટના યુવા એડવોકેટ કેવલ ડી.સાવલીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ રાજકોટ બાર એસોસીએશનના સભ્ય કેવલ ડી. સાવલીયાનો આજરોજ જન્મદિવસ છે. કેવલભાઇએ વકીલાત ક્ષેત્રે ઝળહળતી કારકીર્દી સાથે સાથે તેમના સફળતમ જીવનમાં ૩ર વર્ષ પૂર્ણ કરી ૩૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયા છે. તેઓ હાલ સિવીલ તેમજ રેવન્યુ ક્ષેત્રે સફળ કામગીરી કરી તેમના અસીલોને ન્યાય આપી રહયા છે. તેઓની ઓફિસ ૪૦૪- શાશ્વત વર્લ્ડ, સરદાર ચોક, ૮૦ ફુટ રોલેક્ષ રોડ, કોઠારીયા - રાજકોટ ઉપર આવેલ છે. તેમના જન્મદિવસ નિમિતે તેમના સગા-સંબધી, સ્નેહી, મિત્રો, એડવોકેટ મિત્ર તેમના મો. નં. ૮૪૬૦૬ ૦૦૬૬૪ ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
