<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

રાજકોટના યુવા ધારાશાષાી કરણ એ. કુંડલીયાનો આજે જન્‍મ દિવસ

 

રાજકોટઃ કાનુની જગતમાં પોતાની અવિરત સેવા આપી રહેલા રાજકોટ યુવા ધારાશાષાી કરણભાઈ કુંડલીયા નો તા.૦૭/૧૧/૨૦૨૫ ના જન્‍મદિવસ છે. જેઓના મિલનસાર સ્‍વભાવને કારણે બહુ જ વિશાળ મિત્ર વર્તુળ ધરાવે છે તેમજ કાયદાના ક્ષેત્રમાં અને તેમાં પણ ક્રિમિનલ પ્રેકિટસનો બહોળો અનુભવ ધરાવતા હોય. નાની ઉંમરમાં તેઓએ બહોળી ખ્‍યાતી પ્રાપ્ત કરેલ હોય તેમના જન્‍મ દિવસની હાર્દિક શુભકામનાઓ તેમણે એલ.એલ.બી. નો અભ્‍યાસ રાજકોટ સ્‍થિત એમ.પી. સરકારી લો કોલેજમાં વર્ષ ૨૦૨૩ માં પુર્ણ કરેલો અને ત્‍યારબાદ રાજકોટ શહેર જીલ્લા અને સત્ર ન્‍યાયાલયમાં પોતાની વિકલાતનો આરંભ કર્યો. તેઓએ આ અગાઉ રાજકોટ ડિસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે પી.એલ.વી. તરીકે પણ સેવા આપેલી છે. આજરોજ તેમના જન્‍મદિવસ નિમિત્તે તેમના મિત્રો અને સ્‍નેહીજનો તરફથી તેમના મો. નં. ૭૦૬૯૮ ૭૦૩૨૫ પર શુભેચ્‍છાઓની તથા આર્શિવાદની પુષ્‍પવર્ષા થઈ રહી છે.

(4:22 PM IST)