<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

હરેશભાઈ દોશીનો કાલે જન્‍મદિવસ

જીવદયાપ્રેમી જૈન, સોશ્‍યલ ગ્રુપ વેસ્‍ટનાં ખજાનચી

રાજકોટઃ જીવદયાપ્રેમી, જૈન સોશ્‍યલ ગ્રુપ રાજકોટ વેસ્‍ટનાં ખજાનચી  હરેશભાઈ દોશીનો કાલે તા. ૮ નાં ૭૩ મો જન્‍મદિવસ છે. છેલ્લા ૧૦ વર્ષથી ખજાનચી તરીકે અને છેલ્લા ૨૨ વર્ષથી જૈન સોશ્‍યલ ગ્રુપ રાજકોટ વેસ્‍ટમાં જોડાયેલા છે. તેઓ  દવાના હોલસેલ વ્‍યવસાય સાથે સંકળાયેલ છે. જન્‍મદિવસ નિમીતે તેમના દ્વારા ૨૦ કિલો મકાઈનું ચણ અને ૪ કિલો કીડીયારું અર્પણ કરવામાં આવનાર છે. 

 તેમની દોહિત્રી માનુસી નો જન્‍મદિવસ ૬ નવેમ્‍બર નાં હોય હરેશભાઈ દોશી દ્વારા સદભાવના વળદ્ધાશ્રમમાં ૫૫ વળદ્ધ માતા પિતાઓને બપોરનું ભોજન પણ કરાવવામાં આવેલ.  નાલંદા ઉપાશ્રયમાં પૂ. સોનલબાઈ મહાસતીજીનાં માર્ગદર્શન હેઠળ જીવદયા પ્રવળતિ કરી રહ્યા છે.  તેમજ સામાજીક ક્ષેત્રે પણ કાર્યરત છે.

 હરેશભાઈ દોશી ને દોશી પરિવાર, મિત્રવર્તુળ તથા અગ્રણીઓ દ્વારા મોબાઈલ નંબર ૯૮ર૪ર૮૩૮૩૩ પર શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે.

 

(2:31 PM IST)