તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
સદ્દગુરૂ સ્મૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના રાજુભાઇ વસાણીનો જન્મદિવસ

રાજકોટઃ રાજુભાઇ વસાણીનો જન્મ દિવસ છે. તેઓ શ્રી સદ્દગુરૂ સ્મૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ વાયફળ-વર્ધાના મેનેજીંગ ટ્રસ્ટી છે અને પૂ. ગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુના અનન્ય ભકત છે. ૭પ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ રાજુભાઇ મો. નં. ૭૬૦૦૦ ૦૪૦૦૦ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
