<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

મહેસુલ વિભાગના સંયુકત સચિવ સચિન પટવર્ધનનો જન્‍મદિન

 

રાજકોટઃ રાજયની સચિવાલય કેડરના સંયુકત કક્ષાનાં અધિકારી શ્રી સચિન એસ. પટવર્ધનનો જન્‍મ તા. ૮ નવેમ્‍બર ૧૯૭૮ના દિવસે થયેલ આજે ૪૮માં વર્ષના દ્વાર ખટખટાવ્‍યા છે. તેઓ હાલ મહેસુલ વિભાગમાં ફરજ બજાવે છે. ભૂતકાળમાં ગુજરાત જાહેર સેવા આયોગ અને વિવિધ વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૧પર૧ મો. ૯૮૨૫૮ પર૫૮૪ ગાંધીનગર

(11:55 AM IST)