<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

ઉર્જા અને પેટ્રોકેમીકલ્‍સના સંયુકત સચિવ પંકજ પંચાલનો કાલે જન્‍મદિન

 

રાજકોટઃ રાજયના ઉર્જા અને પેટ્રોકેમીકલ્‍સ વિભાગના સંયુક્‍ત સચિવ શ્રી પંકજ આર. પંચાલનો જન્‍મ તા. ૯ નવેમ્‍બર ૧૯૬૬ના દિવસે થયો હતો કાલે ૬૦માં વર્ષમાં પ્રવેશ કરશે. રાજય સરકારના પ્રધાન માયાબેન કોડનાની સૌરભ પટેલ અને દિલીપભાઈ ઠાકોરના અંગત સચિવ તરીકે તેમજ સામાન્‍ય વહીવટ, નાગરિક પુરવઠા વિભાગ, મુખ્‍ય ચૂંટણી અધિકારીની કચેરી વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

મો. ૯૯૭૮૪ ૦૬૮૫૭ ગાંધીનગર

(12:01 PM IST)