<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

તાપીના જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયાનો જન્‍મદિન

 

રાજકોટઃ સોનગઢ (તાપી)માં આદિજાતિ વિકાસના પ્રોજેકટ વહીવટદાર તરીકે ફરજ બજાવી ચુકેલા શ્રી રામનિવાસ બુગાલિયાનો જન્‍મ તા.૧૦ નવેમ્‍બર ૧૯૮૯ના દિવસે થયેલ. આજે ૩૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ રાજસ્‍થાનના વતની અને ૨૦૧૯ની બેંચના આઈ.એ.એસ કેડરના અધિકારી છે.

તેઓ હાલ દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી રહયા છે. અગાઉ વીસનગરમાં મદદનિશ કલેકટર પદે રહી ચુકયા છે.

મો. ૯૯૭૮૪ ૦૫૨૬૩ વ્‍યારા

(2:27 PM IST)