News of Monday, 10th November 2025
શાસ્ત્રોજી દિલીપભાઇ દવેનો આજે જન્મદિન

રાજકોટ, તા. ૧૦: મોરબીના સુપ્રસિધ્ધ પ્રખર વિદ્વાન શાષાીજી શ્રી દિલીપભાઇ પ્રભાશંકરભાઇ દવે (નવા સાદુળકા વાળા) નો આજે જન્મ દિવસ છે. કર્મકાર્ડ અને વૈદિક કાર્યો થકી સમગ્ર રાજય અને દેશમાં વિરાટ મહા યજ્ઞો, સમુહ લગ્ન ઉત્સવ, સમુહ લગ્ન, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, સહષા ચંડી, લક્ષ ચંડી જેવા મહાયજ્ઞમાં મહત્વ પૂર્ણ જવાબદારી સંભાળી છે. તેમના મો. ૯૮૭૯૪ ૦૮૫૩૦ ઉપર સૌ યજમાનો, સગા વ્હાલા, મિત્રો સ્નેહીજનો તેમને શુભેચ્છાઓ પાઠવી રહયા છે.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
