<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

ભાણવડના જૈન સમાજના સેવાભાવી નયનભાઇ ફોફરીયાનો જન્‍મદિવસ

 

 (ઝીલ વ્‍યાસ દ્વારા) જોધપુર, તા.૧૧: ભાણવડના વતની અને હાલ રાજકોટ જૈન સમાજના સામાજીક કાર્યકતાસ્‍થિતિ નયનભાઈ પ્રાણભાઈ ફોફરીયા નો આજરોજ તા.૧૧ - ૧૧-૨૦૨૫ નારોજ જન્‍મ દિવસ છે નયનભાઈએ ૫૭ વર્ષમાં પ્રવેશ કર્યો છે.  નયનભાઈ પાલિતાણા છ ગાઉ યાત્રા સમેત શિબરજી નીયાત્રા સહિત અનેક ધાર્મિક યાત્રામાં સક્રિય કાર્યકર તરીકે સેવા આપે છે રાજકોટ શહેરનું અગ્રેસર અરહિંત ગ્રુપ તથા નેમીનાથ વિતરાગ ઉપાશ્રય વર્ધમાન યુવક મંડળમાં સક્રિય કાર્યકર તરીકે સેવા આપે છે નયનભાઈના જન્‍મ દિન નીમીતે સગા સ્‍નેહી સંબંધી મિત્ર મંડળ દ્વારાઆજ રોજ શુભેચ્‍છા નો ધોધ વહી રહ્યો છે.

(11:44 AM IST)