તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th November 2025
રાજકોટ શહેર કોંગ્રેસ મંત્રી ચંદ્રેશ રાઠોડનો આવતી કાલે જન્મદિવસ

રાજકોટઃ શ્રી કારડીયા રાજપુત સેના રાજકોટના પ્રમુખ, શહેર કોંગ્રેસ સમિતિના મંત્રી ચંદ્રેશ રાઠોડનો આવતી કાલે તા.૧૨ના જન્મદિવસ છે. તેઓ કારડીયા રાજપૂત સેનાના બેનર હેઠળ સમાજના તેજસ્વી તારલાઓના સન્માન અને નિઃશૂલ્ક ચોપડા વિતરણ દાત્તાઓના સહકારથી આપવાનું કાર્ય કરી રહ્યા છે. તેઓ કોઠારીયા કોલોની યુવા ગ્રુપ, લોક સાંસદ વિચાર મંચ, પૂર્વ મહામંત્રી રાજકોટ શહેર/જીલ્લા વાલીમંડળમાં સેવા આપી રહ્યા છે. મો. ૯૮૨૪૫ ૭૦૯૦૩
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
