તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
શહેરી વિકાસ વિભાગના નાયબ સચિવ મનીષ શાહનો જન્મદિન

રાજકોટ : રાજયના શહેરી વિકાસ વિભાગમાં નાયબ સચિવ (નગરપાલિકા અને મહેકમ) તરીકે ફરજ બજાવતા શ્રી મનીષ સી. શાહનો જન્મ તા. ૧ર નવેમ્બર ૧૯૭૧ ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.કોમ. એલ.એલ.બી.ની પદવી ધરાવે છે.
ફોન નં. ૦૭૯ ર૩રપ૧૦૦૮
મો. ૯૯૭૮૪ ૦૭૪૬૯ ગાંધીનગર
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
