તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
સ્વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશતા આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ
ભાવનગર અને કચ્છના ભૂતપૂર્વ કલેકટર

રાજકોટઃ ગુજરાતના આરોગ્ય કમિશનરશ્રી હર્ષદ પટેલ (આઇ.એસ.એચ.ર૦૦પ)નો જન્મ તા. ૧૩ નવેમ્બર ૧૯૭૬ ના દિવસે થયેલ. આજે પ૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના જાલીસાણા ગામના વતની છે.
ભૂતકાળમાં કચ્છ જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટર, પાટણમાં જિલ્લા વિકાસ અધિકારી, ભાવનગરમાં કલેકટર, રાજયમાં જમીન દફતર નિયામક, શ્રમ રોજગાર સચિવ, એસ.ટી. નિગમમાં એમ.ડી. ગુજરાત આલ્કલીઝ કોર્પોરેશનમાં એમ.ડી. રાજયના રાહત કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે.
મો. ૯૭૨૬૫ ૨૨૩૩૩ ગાંધીનગર
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
