<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

વેરાવળ(સોમનાથ) ના એડવોકેટ ચેતનાબેન પાઠકનો આજે જન્‍મદિવસ

 

(મનીષ દવે) ભાવનગરઃ વેરાવળ (સોમનાથ) ના વકીલ શ્રીમતી ચેતનાબહેન વાય. પાઠકનો આજે જન્‍મદિવસ છે તેઓ સામાજીક, શૈક્ષણીક, ધાર્મિક, સાંસ્‍કૃતિક સેવા સંસ્‍થામાં પોતાનું યોગદાન આપી રહયા છે. તેઓના માતા અર્પણાબેન અને પિતા સતીષભાઇએ જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવી છે.

(11:48 AM IST)