News of Friday, 14th November 2025
જૂનાગઢ લોહાણા સમાજના સેવાભાવી રસિકભાઇ પોપટનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ, તા.૧૪: જૂનાગઢ લોહાણા સમાજના સેવાભાવી અગ્રણી રસિકભાઇ પોપટનો આજે જન્મદિવસ છે.
સમાજસેવામાં હંમેશા અગ્રેસર રહેતા અને લોહાણા સમાજના નવરાત્રી ઉત્સવનુ પણ સફળતાપૂર્વક સંચાલન કરતા એવા રસિકભાઇને જન્મદિન નિમીતે મો.નં. ૮૪૬૦૧ ૬૬૦૦૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
