<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

નિવૃત આઇ.એ.એસ. અધિકારી ડી.એચ. શાહનો કાલે જન્‍મદિન

રાજકોટઃ ગુજરાત એગ્રો ઇન્‍ડસ્‍ટ્રીઝના મેનેજીંગ ડીરેકટર પદેથી ગયા વર્ષે નિવૃત થયેલા શ્રી ડી.એચ. શાહ નો જન્‍મ તા. ૧૬ નવેમ્‍બર ૧૯૬૪ ના દિવસે થયેલ. તેઓ ભુતકાળમાં મુખ્‍યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી વાહન વ્‍યવહાર કચેરીમાં ખાસ ફરજ પરના અધિકારી, સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્‍થાનો પર રહી ચુકયા છે. ર૦૦૯ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. કાલે ૬ર માં વર્ષમાં પ્રવેશ કરશે.

મો. ૯૮૨૫૨ ૧૨૨૧૬ ગાંધીનગર

 

 

(1:58 PM IST)