તા. ૧૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૦ મંગળવાર
News of Saturday, 15th November 2025
સ્પોર્ટસ ઓથોરીટીના મહાનિયામક સંદીપ સાંગલેનો કાલે જન્મદિન

રાજકોટઃ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ડીરેકટર જનરલ શ્રી સંદીપ જે. સાંગલેનો જન્મ તા.૧૬ નવેમ્બર ૧૯૭૩ના દિવસે થયેલ. આવતીકાલે ૫૩માં વર્ષમાં પ્રવેશ કરશે.
તેઓ મહારાષ્ટ્રના અકોલાના વતની છે. ભુતકાળમાં અમરેલીના રાજુલામાં મદદનીશ કલેકટર, ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી, ભરૂચ, અમદાવાદ અને બનાસકાંઠામાં કલેકટર, ગાંધીનગરમાં મ્યુનિસિપલ કમિશનર રાજયમાં ઉદ્યોગ કમિશનર વગેરે પદ પર રહી ચુકયા છે. તેઓ ૨૦૦૭ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.
મો. ૯૯૭૮૪ ૦૦૩૩૦ ગાંધીનગર.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
