<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

ગોંડલ જયસ્‍વાલ ન્‍યુઝ એજન્‍સીના યુવા પત્રકાર સાગરભાઇ કાચાનો જન્‍મદિવસ

 

(જયસ્‍વાલ ન્‍યુઝ દ્વારા) ગોંડલ, તા૧૭:  ગોંડલના યુવા પત્રકાર અને શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના યુવા  આગેવાન તેમજ ગોંડલ જયસ્‍વાલ ન્‍યુઝ એજન્‍સીના સાગરભાઇ કાચાનો આજે જન્‍મદિવસ યુવા  પત્રકાર અને ગોંડલ સંકલ્‍પ ફુડકાફેના ઓર્નર, શ્‍યામ યુવક મંડળના પ્રમુખ સાગરભાઇ કાચાનો આજે જન્‍મદિવસ છે. તેઓ તેમના યશસ્‍વી જીવનના ૩૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયા છે.  અનેક સેવાકીય પ્રવૃતિમાં અગે્રસર અનેક સામાજીક સંસ્‍થાઓ સાથે જોડાયેલ છે. તેમના જન્‍મદિવસ નિમિતે ગોંડલના પત્રકાર, મિત્રો, સામાજીક સંસ્‍થાઓ, સગાસંબંધીઓ તરફથી તેમના મો. ૯૭૨૫૪ ૧૯૦૦૯ ઉપર શુભેચ્‍છાઓ મળી રહી છે.

(4:05 PM IST)