News of Monday, 17th November 2025
હુસૈન અંસારીનો જન્મદિવસ

રાજકોટ : શહેર જિલ્લા પત્રકાર પ્રેસ અને ફોટોગ્રાફી એસોસીએશન રાજકોટના ટ્રસ્ટી હુસૈનભાઇ અંસારીનો આજે જન્મ દિવસ છે. તેઓ માહિર કલમ ન્યુઝ રાજકોટના બ્યુરો ચીફ તરીકે સેવા આપે છે. ઓમોયાધારા સોસાયટીનાં પ્રમુખ અને માધાપર ગામના યુવા સામાજિક કાર્યકર્તા તરીકે લોકો માટે સામાજિક, આર્થિક, શૈક્ષણિક કામોમાં મદદરૂપ બની રહેલ છે. તેમની ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહ્યો છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
