<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

શ્રી જૂનાગઢ કોમર્શિયલ કો.ઓ. બેંન્‍કના ચેરમેન સાગર કોટેચાનો જન્‍મદિન

 

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૧૮: ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્‍ક લી. ના ચેરમેન  સાગર કોટેચા નો આજે જન્‍મદિન છે.  બેન્‍ક ના સર્વે બોર્ડ ઓફ ડિરેક્‍ટર્સ, કર્મચારી ગણ, ગ્રાહક ગણ અને સભાસદો એ શુભેછા પાઠવી છે. જૂનાગઢ અને સમગ્ર ગુજરાતમાં કાર્ય ક્ષેત્ર ધરાવતી આ બેન્‍ક નો કાર્યભાર  સાગર કોટેચા એ ખૂબ નાની ઉમરમાં સફળતાપૂર્વક સંભાળેલ છે અને બેન્‍ક ને ઘણી ઐતિહાસિક સિદ્ધિઓ અપાવી છે. ઠેર ઠેર થી વિવિધ મહાનુભાવો અને જાહેર જનતા   સાગરભાઈ ને તેમના મો. નં.  ૯૦૧૬૪૩૩૮૮૪ પર જન્‍મદિવસની શુભેચ્‍છાઓ ની વર્ષા કરી રહેલ છે.

(1:10 PM IST)