<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

દુર્ગાપ્રકાશનનાં ફાઉન્‍ડર - ચેરમેન અંકુર સૂચકનો આજે જન્‍મદિવસ

બાર બાર દિન યે આયે...

રાજકોટઃ ભારતની અગ્રેસર કોર્પોરેટ કસ્‍ટમર દુર્ગા પ્રકાશનના ફાઉન્‍ડર અને ચેરમેન અંકુરભાઈ સૂચકનો આજે જન્‍મદિવસ છે ત્‍યારે તેમને તેમના મોબાઈલ નંબર ૯૩૭૫૫૯૦૯૦૩ ઉપર અઢળક અભિનંદન નો વરસાદ વરસી રહ્યો છે. અંકુરભાઈ સૂચક કોર્પોરેટ જગતમાં ખૂબ જ ખ્‍યાતિ ધરાવે છે. તેમની ઓફિસ મેટ્રો પ્‍લાઝા મોટી ટાંકી ચોક ખાતે આવેલ છે. એ તેઓ ઘણી સામાજિક અને ધાર્મિક સંસ્‍થાઓ સાથે સંકળાયેલ છે. કોર્પોરેટ પ્રોફેશનલ બેકગ્રાઉન્‍ડ હોવા છતાં તેઓ તેટલા જ આધ્‍યાત્‍મિક અને કલા રસિક પણ છે. ગુજરાતમાં કલાક્ષેત્રે સુખ્‍યાત થયેલ શબદ આર્ટસ ગ્રુપના ફાઉન્‍ડેશન મેમ્‍બર છે. આ ઉપરાંત આશ્રમ અને મંદિરો સાથે જોડાઈને તેઓ અનેકવિધ સેવાકીય પ્રવળત્તિમાં પણ અગ્રેસર રહે છે. આમ બહુવિધ ક્ષેત્રો અને વિશાળ જન સમુદાય સાથે સંકળાયેલ વ્‍યક્‍તિત્‍વ તરીકે અંકુરભાઈ અનોખા તરી આવે છે.

(3:05 PM IST)