તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 18th November 2025
કોર્પોરેશનના પૂર્વ ટાઉન પ્લાનર બકુલેશભાઇ રૂપાણીનો જન્મ દિવસ

રાજકોટઃ મ્યુનીસીપલ કોર્પોરેશનનાં ભૂતપૂર્વ ટાઉનપ્લાનર જીવદયાપ્રેમી બકુલેશભાઈ રૂપાણી નો આજ જન્મદિવસ છે. રાજકોટ જૈન મોટા સંદ્યમાં તેઓ સેક્રેટરી તરીકેની ફરજ નીભાવી રહયા છે.
રૂડા તથા કોર્પોરેશન નો ૩૬ વર્ષનો તેમનાં સમયગાળા દરમ્યાન ઉપાશ્રય, દેરાસર, વિવિધ ધર્મસ્થાનકો તેમજ પાંજરાપોળ અને ગૌશાળાઓમાં એક યા બીજી રીતે મદદ કરી પરમાર્થનાં કાર્યમાં સેવા આપેલ. રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળનાં શ્રેયાંસભાઈ વિરાણી, સુમનભાઈ કામદાર, મુકેશભાઈ બાટવીયા, કરણભાઈ શાહ, પંકજભાઈ કોઠારી, યોગેશભાઈ શાહ, સંજયભાઈ મહેતા, દિલીપભાઈ વસા, કાર્તીકભાઈ દોશી સહિતના ૭૬૨૨૦૨૩૭૦૭ પર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
