News of Wednesday, 19th November 2025
જુનાગઢ ધ ફર્ન લિયો રિસોર્ટના માલિક વિપુલભાઇ કોટેચાનો જન્મદિવસ

(વિનુ જાષી દ્વારા) જુનાગઢ, તા. ૧૯ઃ જુનાગઢ ધ ફર્ન લિયો રિસોર્ટના અોનર અને જાણીતા બિઝનેશમેન વિપુલભાઇ કોટેચાનો આજે જન્મદિવસ છે.
અત્યંત સરળ સ્વભાવના સેવાભાવી અને પૂર્વ ડેપ્યુટી મેયરના નાનાભાઇ ઍવા વિપુલભાઇ કોટેચા ને જન્મદિન નિમીતે મો. નં. ૯૯૨૪૯ ૨૯૭૬૭ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
