News of Thursday, 20th November 2025
જુનાગઢના સેવાભાવી રાધવજીભાઇ સાંકળીયાનો જન્મદિવસ

(વિનુભાઇ જોષી દ્વારા) જુનાગઢઃ તા. ર૦ મુળ બેલા હાલ જુનાગઢ નિવાસી નિવૃત શિક્ષક રાઘવજીભાઇ હરીભાઇ સાંકળીયાનો આજે જન્મદિવસ છે.
રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘમાં તેઓ ખજાનચી તરીકે સેવા આપી ચુકયા છે અને સમાજ સેવામાં હંમેશા તત્પર રહેલા એવા રાઘવજીભાઇને જન્મદિન નિમીતે મો. નં. ૯૪૨૮૫ ૭૩૩૦૧ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. (૩પ-૭)
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
