હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 20th November 2025
ધોળકાના ડેપ્યુટી કલેકટર હિતેષભાઇ જોષીનો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃર૦, અમદાવાદ જીલ્લાના ધોળકા ખાતે ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા હિતેષભાઇ જોષી નો આજે જન્મદિવસ છે.
વહિવટી કામગીરીમાં બહોળો અનુભવ ધરાવતા પ્રમાણિક અને ફરજનિષ્ઠ અધિકારી તરીકે જાણીતા એવા શ્રી હિતેષભાઇ જોષીને જન્મદિન નિમીતે મો. નં. ૮૧૪૧૦ ૬૪૪૬૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
