હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 20th November 2025
મંદ બુદ્ધિ બાળકો માટેની સ્કૂલ ‘પ્રયાસ'ના ભાસ્કરભાઇ પારેખનો જન્મદિન

રાજકોટ : રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ વિજેતા યુવાન જીમીષ પારેખના પિતા ભાસ્કરભાઇ પારેખનો આજે ૭૮ મો જન્મદિન છે. તેઓ મંદ બુદ્ધિના બાળકો માટેની સ્કૂલ ‘‘પ્રયાસ'' ચલાવે છે. આ કાર્યમાં તેમના ધર્મપત્ની શ્રીમતી હંસાબેન પારેખ તથા તેમની પુત્રી શ્રૃતીબેન તથા પુત્ર જીમીશ ભાસ્કરભાઇ પારેખનું યોગદાન રહેલું છે. તેઓએ પ૦ થી વધુ એવોર્ડ મેળવ્યા છે. દિવ્યાંગ માટે ‘નિઃશુલ્ક માર્ગદર્શન કેન્દ્ર' છેલ્લા ૧૮ વર્ષથી ચાલી રહ્યું છે. ભાસ્કરભાઇ પારેખને જન્મદિને શુભેચ્છા આપવા માટે મો. ૯૪ર૬૩૧૭૭૬૩
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
