હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 20th November 2025
જામનગરના દુરદર્શન -ઓલ ઇન્ડિયા રેડિયોના પત્રકાર જગત રાવલનો જન્મદિવસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૦: જામનગરના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે છેલ્લા ૩૦ વર્ષથી જોડાયેલા અને હાલ દૂરદર્શન ન્યુઝ ચેનલ તેમજ ઓલ ઇન્ડિયા રેડિયો અર્થાત ન્યુઝના પત્રકાર જગત રાવલનો આજે જન્મદિવસ છે, શહેરની જાયન્ટ્સ ગ્રુપ, લાયન્સ કલબ અને ફોટોગ્રાફર એસોસિએશન, પત્રકાર મંડળમાં જગત રાવલ પ્રમુખપદે સેવા આપી ચુકયા છે, આ ઉપરાંત તેવો યુથ હોસ્ટેલ,દયારામ લાયબ્રેરી, જમનાવાડી અને સત્તર તાલુકા ઔદીચ્ય બ્રહ્મસમાજ, રાષ્ટ્રીય સ્વંયસેવક,ગુજરાત બિરાદરી વિગેરે સંસ્થાઓ સાથે જોડાયેલા છે, એમ.પી.શાહ મેડિકલ કોલેજ, ઇટ્રા અને ડેન્ટલ કોલેજની એન્ટીરેંગીગ કમિટીના તેવો સદસ્ય છે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી ક્ષેત્રે તેમને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક એવોર્ડ મેળવ્યા છે. મો.નં.૯૪૨૬૨૦૮૭૮૯.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
