તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
નાગરિક પુરવઠા વિભાગના નિયામક મયુર મહેતાનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત પાણી પુરવઠા બોર્ડના ભૂતપૂર્વ સભ્ય સચિવ શ્રી મયુર કે. મહેતાનો જન્મ તા.૨૧ નવેમ્બર ૧૯૭૦ના દિવસે થયેલ આજે ૫૬ વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ ૨૦૧૪ ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ ભુતકાળમાં રાજકોટમાં સિંચાઈના કાર્યપાલક ઇજનેર તત્કાલીન સિંચાઇ મંત્રી બાબુભાઇ બોખીરીયાના અંગત સચિવ વગેરે પદ પર રહી ચુકયા છે. હાલ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં નિયામક તરીકે ફરજ બજાવે છે. મો. ૯૯૭૮૪ ૦૮૫૪૦ ગાંધીનગર
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
