<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

ડાંગના જિલ્લા કલેકટર શાલીની દુહાનનો જન્‍મદિન

 

રાજકોટઃ રાજયના શહેરી વિકાસ વિભાગના ભૂતપૂર્વ નાયબ સચિવ શાલીની દુહાનનો જન્‍મ તા. ૨૧-૧૧-૧૯૯૦ના દિવસે થયેલ. આજે ૩૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ હરીયાણાના પાણીપતના વતની અને ૨૦૧૬ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. ભુતકાળમાં બોડેલી (છોટા ઉદેપુર)માં મદદનીશ કલેકટર ગાંધીનગરમાં જિલ્લા વિકાસ અધિકારી અને કમિશનર ઓફ સ્‍કુલ્‍સ તરીકે રહી ચુકયા છે. હાલ ડાંગમાં જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવે છે. મો.૯૯૭૮૪ ૦૬૨૦૮ આહવા

(1:42 PM IST)