News of Friday, 21st November 2025
છત્રપાલસિંહ ભટ્ટીનો આજે જન્મ દિવસ

રાજકોટ : શ્રી કારડીયા રાજપુત સમાજના છત્રપાલસિંહ ભટ્ટીનો જન્મ દિવસ છે. તેઓને ભટ્ટી પરિવાર તરફથી દિવ્યાંશુ, હીરવા, પ્રિયાંશ, પિતા વિષ્ણુરાજ, દિપકસિંહ તથા માતા ગીતાબા તરફથી અભિનંદન પાઠવેલ છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
