તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
ઠક્કર ઇન્ટરનેશનલ લિ.ના સંજય ગઢીયાનો કાલે જન્મદિવસ

રાજકોટ : ઠક્કર ઇન્ટરનેશનલ લીમીટેડના ડીરેકટર સંજયભાઇ ગઢીયાનો આવતીકાલે તા. ર૩ ના જન્મદિવસ છે. ર૦૦૩ થી ખૂબ જ નાના પાયે પોતાના બિઝનેસની શરૂઆત કરી શૂન્યમાંથી સર્જન કરીને તેઓ હાલમાં તેની પબ્લિક લિમિટેડ કંપની સુધીની આ સફરમાં તેમનું યશસ્વી યોગદાન રહ્યું છે. ગુજરાતની સૌથી બેસ્ટ કવોલિટીની ચા આપતી કંપનીની યાદીમાં આજે મી. ઠક્કર ચા સામેલ થઇ છે ત્યારે આજે સંજયભાઇ ગઢીયાના જન્મદિવસે વેપારીઓ, મિત્રો, સ્નેહીઓ તથા કુટુંબીઓ તેમના મો. નં. ૯૯૦૪૧ર૮૯૯૩ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
