<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

જુનાગઢ ભાજપના વોર્ડનં.૪ ના પ્રમુખ જીત તેરૈયાનો જન્‍મ દિવસ

(વિનુજોષી દ્વારા) જુનાગઢ તા. ૨૫ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ  નં. ૪ ના પ્રમુખ જીત હિમતભાઇ તેરૈયાનો  આજે જન્‍મ દિવસ છે. વિવિધ સેવાભાવી સંસ્‍થા સાથે જોડાયેલ જીતને જન્‍મદિન નિમીતે  મોનં. ૭૦૧૬૫૯૨૮૦૧ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:42 PM IST)