News of Tuesday, 25th November 2025
વિવેક લીંબાસીયાનો આજે જન્મદિવસ
યુવા ધારાશાસ્ત્રી અને ‘આપ'ના યુવા નેતા

રાજકોટઃ યુવા ધારાશાસ્ત્રી વિવેક લીંબાસીયાનો આજે તા.૨૫ નવેમ્બરના જન્મદિવસ છે. તેઓએ ૨૮ વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ખૂબ જ નાની ઉંમરે કાયદા ની પદવી હાંસલ કરીને રેવન્યુ, સિવિલ, ક્રિમીનલ, સાયબર ક્રાઇમ, બેન્કિંગ, જાહેર ટ્રસ્ટો અને સહકારી મંડળીઓને લગત કાયદાકીય પ્રેક્ટિસ કરે છે. તેઓએ પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. આમ આદમી પાર્ટીના ‘યુવા નેતા' નુ બિરુદ પ્રાપ્ત કર્યું છે. તેઓ અનેક સામાજિક સંસ્થાઓ જેવી કે યુવા ફાઉન્ડેશન, સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ અને કિશાન ગૌશાળામાં માનદ સેવા આપી રહ્યા છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે પરિવારજનો, સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ કાર્યકરો, શુભેચ્છકો, મિત્ર વર્તુળ દ્વારા તેમના મો. નં:.૯૭૧૪૦૭૧૧૭૭ ઊપર શુભેચ્છાઓ મળી રહી છે.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
