તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
ડો. ભૂમિકા હિન્ડોચાનો જન્મદિન

રાજકોટઃ આજે ડો. ભૂમિકાબેન હિન્ડોચાનો જન્મદિવસ છે. તેઓ યુનિવર્સિટીઓ- મહિલા સંસ્થાપક, સરકારી-અનુદાનિત અને સ્વનિર્ભર શાળા-કોલેજોમાં કન્યા-મહિલાઓનાં શારિરીક- માનસિક સ્વાસ્થ્ય બાબતે જાગૃતિ વિષયક સંવાદ અને સેમિનાર કરે છે આર્થિક નબળા દર્દીઓને નિઃશુલ્ક નિદાન અને રાહત દરે નિદાન-રીપોર્ટની સેવા કરી રહયા છે. બહેનો-બાળકો તથા ચામડીવાળાનાં નિષ્ણાંત સાથે ડાયેટીશીયન તરીકે પણ સેવા આપી રહયા છે. તેઓ કલીનીકલ હોસ્પિટલ ખાતે દર રવિવારે નિઃશુલ્ક નિદાન તથા શાળા-કોલેજોમાં જાગૃતિ વિષયક કાર્યક્રમો માટે મો.નં. ૮૮૬૬૨ ૨૬૭૦૯ પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
