<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડના સભ્‍ય જુનાગઢના નિલેશભાઈ સોનારાનો જન્‍મ દિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૬: ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડના સભ્‍ય જુનાગઢના નિલેશભાઈ સોનારાનો આજે જન્‍મ દિવસ છે. તેમના જન્‍મદિવસ નિમિતે તેમના (મો.નં. ૯૮૭૯૫૪૯૨૨૯) ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે

 

 

 

 

(10:28 AM IST)