તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
ગુજરાત કોંગ્રેસના અગ્રીમ નેતા ભરતસિંહ સોલંકીનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો જન્મ તા. ર૬ નવેમ્બર ૧૯પ૩ ના દિવસે થયેલ. તેઓ બે વખત પ્રદેશ પ્રમુખ, વિધાનસભાના વિપક્ષી ઉપનેતા, કેન્દ્રના ઉર્જા અને રેલ રાજયમંત્રી, કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી વગેરે પદ પર રહી ચૂકયા છે. આજે ૭૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
મો. ૯૮રપ૦ ૪૩૧૧૩ અમદાવાદ. (૭.ર૩)
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
