<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

જૂનાગઢ મહાનગરપાલિકાના સેક્રેટરી કલ્પેશભાઈ ટોલિયાનો જન્મ દિવસ

( વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૭

જૂનાગઢ મહાનગરપાલિકાના સેક્રેટરી કલ્પેશભાઈ   ટોલિયાનો આજે જન્મ દિવસ છે. 

આજ તેમના જન્મ દિવસ નિમિતે (મો.9427736825) ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(10:55 AM IST)