News of Thursday, 27th November 2025
સુરતના સિનિયર પત્રકાર ભાવિક દલાલનો આજે જન્મ દિવસ
અભિનંદન ગત સાંજથી અવિરત વર્ષે છે

રાજકોટ, તા. ર૭: સુરતના અટલ સવેરા દૈનિકના સિનિયર પત્રકાર અને માય ગુજરાત મુવીઝ એન્ડ ન્યુસ નામના સાપ્તાહિક અખબારના માલિક ભાવિક દલાલનો આજે જન્મ દિવસ છે, વિશાળ શુભેચ્છક વર્ગ અને નાના મોટા સરકારી અધિકારીઓ સાથે સારા સંબંધો ધરાવતા આ પત્રકાર પર શુભેચ્છાઓ ગત સાંજથી અવિરત વર્ષી રહી છે. ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનની ડિગ્રી હાંસલ કરનાર ભાવિક દલાલે અલગ અલગ જગ્યાએ સેવાઓ આપ્યા પછી ૧૯૯૭/૯૮ માં પ્રતાપ દર્પણથી પત્રકારિત્વ ક્ષેત્રે ડગ માંડયા હતા. સુરત સાથે ગાંધીનગરની જવાબદારી સંભાળનાર ભાવિક દલાલ મિત્રો તોહીઓ માટે અડધી રાતે ખડા પગે ઊભા રહે છે.
મોબાઇલ નંબર (૯૮૨૪૧ ૭૪૪૭૯ અને ૯૭૨૫૧ ૦૯૪૭૯)
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
