હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 28th November 2025
સંયુકત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી. પટેલનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના સંયુકત મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી એ.બી. પટેલનો જન્મ તા. ર૮ નવેમ્બર ૧૯૬પના દિવસે થયેલ. આજે ૬૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ પાટણના વતની અને ર૦૧ર ની બેચના આઇ.એ. એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં વડોદરા શહેરી વિકાસ સતામંડળમાં મુખ્ય કારોબારી અધિકારી સહિત વિવિધ સ્થાનો પર ફરજ બજવી ચુકયા છે.
ફોન નં. ૦૭૯-ર૩રપ૦૪પર, મો. ૯૮૭૯૦ ૪૪૩૮૮ ગાંધીનગર.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
