હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 28th November 2025
ટંકારા તાલુકા ભાજપ આગેવાન ઘેલાભાઈ ફાંગલીયાનો જન્મદિન

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા, તા.૨૮: ટંકારા તાલુકા ભાજપના આગેવાન અને મોરબી જીલ્લાના માલધારી સમાજના આગેવાન ઘેલાભાઈ એમ ફાંગલીયાનો આજે જન્મદિન છે.
ટંકારા તાલુકાના માલધારી સમાજના આગેવાન ઘેલાભાઈ ફાંગલીયાનો રોજ થયો હતો. તેઓ માલધારી તથા મોરબી જીલ્લા ભાજપમાં ખુબ નામના ધરાવે છે આગેવાનો મિત્રો તોહી દ્વારા અભિનંદન પાઠવવા આવેલ છે, તેમનો મો નં. ૯૮૨૫૪ ૯૯૯૯૪/૯૬૩૮૬ ૧૧૧૧૧ છે.
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
