<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

ધોરાજી ભાજપના શાસક પક્ષના નેતા વિજયભાઇ અંટાળા અને તેના પુત્રનો જન્‍મદિન

 

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ર૮ : ધોરાજી ભાજપના આગેવાન અને શાસક પક્ષના નેતા એવા વિજયભાઈ અંટાળા(ભગવાન)અને તેમના પુત્ર રૂદ્ધનો આજે જન્‍મદિવસ નિમિત્તે પિતા અને પુત્ર દ્વારા વુક્ષા રોપણ એક ઝાડ મા કે નામ અને ગૌશાળા માં ગાય માતાને ધાસ ચારો અને સાથી મીત્રો સાથે મંદિર વિヘ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવશે જન્‍મ દિવસ નિમિત્તે મિત્રો તોહીઓ અને આગેવાનો અને દેશ વિદેશની ધરતી પર થી જન્‍મ દિવસ ની શુભેચ્‍છાઓ પાઠવવામાં  આવી રહેલ છે.

(12:31 PM IST)