હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 29th November 2025
જન્મદિનની શુભેચ્છાથી ભીંજાતા નિવૃત્ત અધિક સચિવ કિરીટ અધ્વર્યુ

રાજકોટ : ગુજરાતના માહિતી અધિકાર (આર.ટી.ઇ.) કમિશનર પદેથી ગયા વર્ષે નિવૃત્ત થયેલ શ્રી કિરીટ એમ અધ્વર્યુનો જન્મ તા. ૨૯/૧૧/ ૧૯૫૮ ના દિવસે થયેલ આજે ૬૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ભૂતકાળમાં સચિવાલય કેડરના અધિકારી તરીકે નાણા, સામાન્ય વહીવટ વિભાગમાં તેમજ યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ તરીકે સેવા આપી હતી.
અધિક સચિવપદેથી નિવળત થયા બાદ હાલ માહિતી આયોગમાં સેવા આપી હતી નિવૃતિના સમયમાં ગાંધીનગરના સુપ્રસિધ્ધ સમદર્શન આશ્રમમાં મેનેજીંગ ટ્રસ્ટી તરીકે સક્રિય છે. તેમને મો. ૯૮૯૮૯ ૯૪૫૯૮ શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
