<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

કાલે બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાણિઆનો જન્‍મદિન

 

રાજકોટ : બોટાદના જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાણિઆનો જન્‍મ તા. ૩૦ નવેમ્‍બર ૧૯૯ર ના દિવસે થયેલ. કાલે ૩૪માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મૂળ રાજસ્‍થાનના વતની અને ર૦૧૮ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં જામનગર ગ્રામ્‍યમાં મદદનિશ કલેકટર રાજયમાં સ્‍વચ્‍છ ભારત મિશન (ગ્રામ્‍ય)ના સ્‍પેશ્‍યલ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦ર૮૪૯ - ર૭૪૦૦૧

મો. ૯૯૭૮૪ ૦૬૪૯૩ બોટાદ

(11:51 AM IST)