<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

છોટાઉદેપુરના જિલ્લા કલેકટર ગાર્ગી જૈનનો કાલે જન્‍મદિન

 

રાજકોટ : છોટા ઉદેપુરના જિલ્લા કલેકટર ગાર્ગી જૈનનો જન્‍મ તા. ૩૦ નવેમ્‍બર ૧૯૮૯ ના દિવસે થયેલ. કાલે ૩૭માં વર્ષમાં પ્રવેશ કરશે.

તેણી મુળ રાજસ્‍થાનના વતની અને ર૦૧પ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ વડોદરા ગ્રામ્‍યમાં પ્રાંત અધિકારી, આરોગ્‍ય તેમજ મહિલા બાળ કલ્‍યાણ વિભાગમાં નાયબ સચિવ, સ્‍કીલ ડેવલોપેન્‍ટ મિશનના નિયામક, ખેડાના જિલ્લા વિકાસ અધિકારી રાજયમાં રોજગાર તાલીમ નિયામક વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦પ૯૩૭ છોટા ઉદેપુર

(1:32 PM IST)