<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

ગોંડલના સામાજીક કાર્યકર રાજેશભાઇ પોપટનો જન્‍મદિન

 

(અશોક જોશી દ્વારા) ગોંડલ, તા.૨૯:  ગોંડલ સીટી ન્‍યુઝ ચેનલના રિપોર્ટર ભોજાણી ન્‍યુઝ સાથે સંકળાયેલ વરીષ્‍ઠ લોહાણા સમાજના પ્રોજેકટ ચેરમેન પૂર્વ સહખજાનચી રઘુવંશી સેવામંડળ કારોબારી મેમ્‍બર પૂર્વ પ્રમુખ તરકોષી હનુમાન સુંદર કાનડ મંડળ અન્‍ય સામાજિક સંસ્‍થા સાથે જોડાયેલા

સામાજિક કાર્યકર બહોળા મિત્રમંડળ ધરાવતા રાજેશભાઇ નંદલાલભાઇ (ગંગાસાગર) પોપટનો આજે જન્‍મદિવસ છે

(1:32 PM IST)