<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

જામનગરના એડવોકેટ પાર્થ સામાણીનો આજે જન્‍મદિવસ : અભિનંદનવર્ષા

રાજકોટ : જામનગરના એડવોકેટ પાર્થ દિનેશભાઇ સામાણી આજે ૩૧ વર્ષ પૂર્ણ કરી ૩રમાં વર્ષમાં  પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ બી.બી.એ., એમ.બી.એ., એલ.એલ.બી. તેમજ એલ.એલ.એમ. (માસ્‍ટર ડીગ્રી) મેળવી જામનગરના સિનિયર ધારાશાષાી નિખિલભાઇ બુધ્‍ધ ભટ્ટીના માર્ગદર્શન હેઠળ ક્રિમિનલ, રેવન્‍યુ અને એકસીડન્‍ટલી કલેઇમના કાયદાનો અભ્‍યાસ કરી તેઓ વકીલાતના વ્‍યવસાયમાં ખુબ જ પ્રગતિ કરી રહ્યા છે. તેઓ નામી અનામી સંસ્‍થાઓમાં પ્રત્‍યક્ષ અને પરોક્ષ રીતે જોડાઇને તેમજ પોતાના વિસ્‍તારમાં શ્રી પીપળેશ્વર મહાદેવજીના મંદિરમાં શિવરાત્રી તેમજ શ્રાવણ માસ દરમ્‍યાન સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તેઓ મળતાવડા,અત્‍યંત લાગણીશીલ, સરળ અને મિલનસાર સ્‍વભાવ અને મીઠી મુસ્‍કાનના માલિક હોવાને કારણે દરેક સમાજમાં વિશાળ મિત્રવર્તુળ ઉભુ કરવામાં તેઓ સફળ રહ્યા છે. તેઓને પરિવાર, સમાજ તથા વકીલ મિત્રવર્તુળ તરફથી તેઓના મો. નં. ૮૩૪૭પ૦પપ૦૦ ઉપર શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યો છે.

(12:30 PM IST)