હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 29th November 2025
શ્રી શ્યામ મંદિરના ઉપપ્રમુખ હાર્દિક ટાંકનો આજે જન્મદિવસ

રાજકોટ : હાર્દિકભાઇ ટાંકનો જન્મદિવસ છે. ખૂબ બહોળું મિત્ર વર્તુળ ધરાવતા, ધર્મપ્રિય, શ્રી શ્યામ મંદિરના ઉપપ્રમુખ, રાજકોટ બિલ્ડીંગ કોન્ટ્રાકટર એસોશિએશન કમિટી મેમ્બર, યુવા બિલ્ડર શ્રી બિલ્ડટોન ના ઓનર, વોર્ડનં. ૧૮ ના યુવા ભાજપ પ્રભારી હાર્દિકભાઇ વી. ટાંકને તેમના જન્મદિવસે મો. ૮૪૩૪૫ ૭૭૭૭૭ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
